in-uplagarh-butter-that-will-melt-in-your-mouth-guj

Sirohi, Rajasthan

Nov 06, 2025

ઉપલગઢમાં: મોમાં મૂકતાં જ ઓગળી જાય એવું માખણ

રાજસ્થાનના એક આદિવાસી ગામમાં, રાયલી બાઈ આપણને પરંપરાગત સાધનો અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને માખણ બનાવવાની રીત બતાવી રહ્યાં છે

Student Reporter

Pramod Indaliya

Illustration

Antara Raman

Photo Editor

Binaifer Bharucha

Video Editor

Sinchita Parbat

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Pramod Indaliya

પ્રમોદ ઇન્દાલિયા બેંગલુરુની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં અનુસ્નાતકના વિદ્યાર્થી છે. તેમને ગ્રામીણ જીવનનાં વિવિધ પાસાંઓનું દસ્તાવેજીકરણ કરવામાં રસ છે.

Editor

Harshita Kalyan

હર્ષિતા કલ્યાણ કોલકાતા-સ્થિત વરિષ્ઠ સંપાદક છે, જેમને રાજકારણ અને લોકોમાં રસ છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Video Editor

Sinchita Parbat

સિંચિતા માજી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ વિડિયો એડિટર અને ફ્રીલાન્સ ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.

Illustration

Antara Raman

અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.