તાજેતરમાં કોલકત્તામાં રેલી દરમિયાન એવા ૪૩ માણસો હતા કે જેમના ઘરના સભ્યોએ દેવાં અને દુર્દશાને કારણે આત્મ હત્યા વહોરી હતી. તેમાંથી મોટા ભાગના લોકો બટાકાંની ખેતી કરતા હતા અને વધારે ઉત્પાદન, ઓછા ભાવ, વધારે ખર્ચા, વિગેરેને લીધે હેરાન હતા
સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.
Translator
Mehdi Husain
મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.