'બ્રહ્મપુત્રાને કારણે અમારી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે'
ઘણા દાયકાઓથી વારંવાર આવતા પૂરને કારણે માજુલી ટાપુમાં આવેલા આ ગામને ખેતી સંબંધિત આજીવિકા ગુમાવવા વારો આવ્યો છે, જ્યારે હોડી બનાવવા જેવા બીજા પરંપરાગત વ્યવસાયો આવકના અસ્થાયી સ્ત્રોત રહ્યા છે
નિકિતા ચેટર્જી એક ડેવલપમેન્ટ પ્રેક્ટિશનર અને ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોના વૃત્તાન્ત સવિસ્તર રજૂ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા લેખક છે.
Editor
PARI Desk
PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.