અથાણું બનાવવું એ ખાદ્ય વસ્તુ સાચવવાની એક પ્રાચીન અને કાર્યક્ષમ પદ્ધતિ છે. તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં, વાત કેટલાક લોકોની અને અથાણાંની, ઉપરાંત સ્થાનિક વેલ, મરચું, મીઠું અને તલના તેલની મદદથી બનાવાતી એક પરંપરાગત વાનગી બનાવવાની પદ્ધતિ
અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.
Editor
P. Sainath
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.