હવે-ધનિકોની-પાલખીઓ-કોણ-ઉપાડશે

Mumbai, Maharashtra

Oct 22, 2020

હવે ધનિકોની પાલખીઓ કોણ ઉપાડશે?

કેટલીક રાજ્ય સરકારોએ શ્રમ કાનૂનને થોડા સમય માટે બિનઅમલી કર્યા છે અને કામના કલાકો વધારી દીધા છે. સ્થળાંતરિત શ્રમિકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પારી (પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા)ના સ્થાપક સંપાદક પી. સાંઈનાથ સાથે એક મુલાકાત, ફર્સ્ટ પોસ્ટના સૌજન્યથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Shvetal Vyas Pare

શ્વેતલ વ્યાસ પારે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એશિયા એન્ડ પેસિફિકમાં સ્કૂલ ફોર કલચર, હિસ્ટરી એન્ડ લેન્ગવેજમાં પીએચડીની વિદ્યાર્થી છે. તેમના લેખો મોડર્ન એશિયન સ્ટડીઝ અને હફીન્ગટન પોસ્ટ ઇન્ડિયા જર્નલ્સમાં છપાયા છે. તમે તેમનો સંપર્ક [email protected] પર કરી શકો છો.