બિહારમાં રાજીવ કુમાર ઓજા જેવા ખેડૂતોને પાકની કિંમતોમાં મોટી વધઘટનો સામનો કરવો પડી રહ્યો છે, રાજ્યમાં એપીએમસીની ગેરહાજરીએ આ હાલત વધુ કફોડી બનાવી દીધી છે. એમની પરિસ્થિતિ બતાવે છે કે આવનારા દિવસોમાં જ્યારે ભારતભરમાં કૃષિ કાયદાઓ લાગું કરી દેવામાં આવશે ત્યારે શું હાલત થશે.