મુક્તા-હઝારિકા-માજુલીના-મેકઅપ-ઉસ્તાદ

Majuli, Assam

Oct 27, 2022

મુક્તા હઝારિકા: માજુલીના મેકઅપ ઉસ્તાદ

મળો ૨૭ વર્ષના એ વ્યક્તિને જેઓ બ્રહ્મપુત્રાના કિનારે ભોજનાલય પણ ચલાવે છે અને સાથે સાથે તેમના ગામના લોકોને સુંદર દેખાડવાનું કામ પણ કરે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Vishaka George

વિશાખા જ્યોર્જ પારી ખાતે વરિષ્ઠ સંપાદક છે. તેઓ આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપે છે. વિશાખા પારીના સોશિયલ મીડિયા સંબંધિત કામોનું નેતૃત્વ કરે છે અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરે છે.

Author

Riya Behl

રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.

Editor

Sangeeta Menon

સંગીતા મેનન મુંબઈ સ્થિત લેખિકા, સંપાદક અને સંચાર સલાહકાર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.