ખેડૂતો-માટે-અવાજ-ઉઠાવતા-સ્વાતંત્ર્ય-સેનાનીઓ

Sangli, Maharashtra

Aug 03, 2021

ખેડૂતો માટે અવાજ ઉઠાવતા સ્વાતંત્ર્ય સેનાનીઓ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ૯૦ ના દાયકામાં જીવતા સ્વાતંત્ર્ય સેનાનીઓ હૌસાબાઈ પાટિલ અને રામચંદ્ર શ્રીપતિ લાડ કૃષિ સંકટ પર ચર્ચા કરવા માટે સંસદમાં ૨૧ દિવસનું સત્ર ચલાવવાની ખેડૂતોની માંગનું સમર્થન કરે છે. તે વિશેના આ વિડીઓ જુઓ

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Bharat Patil

ભરત પાટિલ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા સાથે કાર્યરત વોલેન્ટિયર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.