in-moradabad-its-down-to-brass-tacks-guj

Moradabad, Uttar Pradesh

Jun 19, 2024

મુરાદાબાદના પિત્તળનાં વાસણો બનાવનારાઓ

ઉત્તર પ્રદેશના આ ઔદ્યોગિક શહેરમાં પિત્તળને ઘાટ આપનારા લોકો દિવસમાં લગભગ 12 કલાક સુધી ભઠ્ઠીઓમાં જોખમી પરિસ્થિતિઓમાં કામ કરે છે. આ હસ્તકલાને 2014માં ભૌગોલિક સૂચકાંક (GI) ટેગ મળ્યો હતો, પરંતુ આ ‘પિત્તળની નગરી’ના કારીગરો કહે છે કે તેમની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Mohd Shehwaaz Khan

મોહમ્મદ શહેવાઝ ખાન દિલ્હી સ્થિત પત્રકાર છે. તેમણે ફીચર લેખન માટે 2023નો લાડલી મીડિયા એવોર્ડ જીત્યો હતો. તેઓ 2023 માટે PARI-MMF ફેલો છે.

Author

Shivangi Pandey

શિવાંગી પાંડે નવી દિલ્હી સ્થિત પત્રકાર અને અનુવાદક છે. ભાષાની ખોટ જાહેર સ્મૃતિને કેવી રીતે અસર કરે છે તેમાં તેમને રસ છે. શિવાંગી 2023 માટે PARI-MMF ફેલો છે. તેમને આર્મરી સ્ક્વેર વેન્ચર્સ પ્રાઇઝ ફોર સાઉથ એશિયન લિટરેચર ઇન ટ્રાન્સલેશન 2024 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં.

Photographer

Aishwarya Diwakar

Aishwarya Diwakar is a writer and translator based in Rampur, Uttar Pradesh. She has worked on the oral and cultural history of Rohilkhand and is currently working with IIT Madras on an Urdu-language AI programme.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.