bihars-chhapa-artisans-wafer-thin-margins-guj

Patna, Bihar

Jan 11, 2024

બિહારના છાપા કારીગરોના વરખ વિનાનાં જીવન

એલ્યુમિનિયમના વરખની એક ખૂબ જ પાતળી શીટનો ઉપયોગ કરીને, બિહારના છાપા કારીગરો કપડા પર ફૂલો અને અન્ય ડિઝાઇનની છાપ પાડે છે. સદીઓ જૂની આ કળામાં ઉચ્ચ સ્તરની કુશળતાની જરૂર પડતી હોવા છતાં, તે તેના કારીગરોને ફક્ત લગ્નના મહિનાઓમાં જ આજીવિકા પૂરી પાડે છે, અને ઘણા કારીગરો વર્ષમાં બાકીના સમયમાં દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Editors

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Editors

Sarbajaya Bhattacharya

સર્બજયા ભટ્ટાચાર્ય પારી ખાતે વરિષ્ઠ સહાયક સંપાદક છે. તેઓ એક અનુભવી બંગાળી અનુવાદક છે. તેઓ કોલકાતામાં રહે છે અને તેમને શહેરના ઇતિહાસ અને પ્રવાસ સાહિત્યમાં રસ છે.

Photographs

Shreya Katyayini

શ્રેયા કાત્યાયિની પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ વિડિયો એડિટર છે. તેઓ પારી માટે ચિત્રાંકન પણ કરે છે.

Photographs

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2022ના પારી ફેલો છે. તેઓ એક સ્વતંત્ર પત્રકાર છે, અને બિહારમાં રહે છે અને વંચિત સમુદાયોથી જોડાયેલા મુદ્દાઓને આવરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2022ના પારી ફેલો છે. તેઓ એક સ્વતંત્ર પત્રકાર છે, અને બિહારમાં રહે છે અને વંચિત સમુદાયોથી જોડાયેલા મુદ્દાઓને આવરે છે.