વિઝાગમાં-છેલ્લા-આઠ-દાયકાઓથી-દિવાળીના-દીવાની-બનાવટ

Visakhapatnam, Andhra Pradesh

Oct 23, 2022

વિઝાગમાં છેલ્લા આઠ દાયકાઓથી દિવાળીના દીવાની બનાવટ

એસ. પરદેશમે દિવાળીની ઉજવણી કરતા ઘરોમાં રોશની કરવા માટે લાખો દીવાઓ બનાવ્યા છે. આ ૯૨ વર્ષીય કલાકાર, વિશાખાપટ્ટનમના કુમ્મારીમાં તહેવાર માટે દીવા બનાવતા છેલ્લા કુંભાર છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

અમૃતા કોસુરુ વિશાખાપટ્ટનમસ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ચેન્નઈની એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.