પંજાબના-ખેતમજૂરો-અમે-તો-જાણે-મગતરાં

West Delhi, National Capital Territory of Delhi

Mar 10, 2021

પંજાબના ખેતમજૂરો: ‘અમે તો જાણે મગતરાં’

પશ્ચિમ દિલ્હીમાં ટિકરી વિરોધ સ્થળે પંજાબના ઘણા દલિત ખેતમજૂરોમાંના એક 70 વર્ષના તારાવંતી કૌર છે. આ દલિત ખેતમજૂરો માને છે કે કેન્દ્રના નવા કાયદાઓ તેમને ગરીબીની ગર્તામાં વધુ ઊંડા ધકેલી દેશે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Sanskriti Talwar

સંસ્કૃતિ તલવાર નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને 2023 ના પારી એમએમએફ ફેલો છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.