તાનુબાઈ-ગોવિલકર-જાંભળીના-વાકળ-બનાવનારા-છેલ્લા-કારીગર

Kolhapur district, Maharashtra

May 04, 2022

તાનુબાઈ ગોવિલકર: જાંભળીના વાકળ બનાવનારા છેલ્લા કારીગર

તાનુબાઈ ગોવિલકરે પોતાના જીવનનો છ દાયકા કરતા વધુ સમય હાથથી ગોદડી બનાવવાની ઝીણવટભરી કળામાં નિપુણતા હાંસલ કરવામાં વિતાવ્યો છે. નાદુરસ્ત તબિયત છતાં તેઓ મૃત:પ્રાય થઈ રહેલ આ પરંપરાગત કૌશલ્યને મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં જીવંત રાખી રહ્યા છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Reporter

Sanket Jain

સંકેત જૈન મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત પત્રકાર છે. તેઓ 2022 પારી (PARI) વરિષ્ઠ ફેલો અને 2019 પારી ફેલો છે.

Editor

Sangeeta Menon

સંગીતા મેનન મુંબઈ સ્થિત લેખિકા, સંપાદક અને સંચાર સલાહકાર છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.