‘જો આપણે એમની પડખે નહીં ઊભા રહીએ, તો કોણ ઊભું રહેશે?’
વિરોધ પ્રદર્શનો શરુ થયા પછી આવકમાં નુકસાન થવા છતાં ય હરિયાણા-દિલ્હી સરહદ પર આવેલ સિંઘુ ખાતેના અને એની આસપાસના ઘણા નાના વેપારીઓ, દુકાનદારો, શ્રમિકો, અને ફેરિયાઓ દ્રઢતાથી ખેડૂતોને ટેકો આપી રહ્યા છે.