આંધ્રના રાયલસીમા ક્ષેત્રમાં દુષ્કાળ, ભાવમાં વધઘટ અને અતિશય વરસાદને કારણે ટામેટા ઉત્પાદકોને સખત ફટકો પડ્યો છે. (કોવિડ) મહામારીને કારણે અમરનાથ રેડ્ડી અને ચિન્ના રેડ્ડપ્પા જેવા ખેડૂતોનું જીવવું હરામ થઈ ગયું છે
જી. રામ મોહન તિરુપતિ, આંધ્રપ્રદેશ સ્થિત ફ્રીલાન્સ પત્રકાર છે. તે શિક્ષણ, કૃષિ અને આરોગ્ય પર વિશેષ કામ કરે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.