અત્યારે ૯૧ વર્ષના હૌસાબાઈ પાટિલ, એ અંડરગ્રાઉન્ડ ક્રાંતિકારીઓમાંના એક હતા જેમણે ૧૯૪૩-૪૬માં મહારાષ્ટ્રના સતારા વિસ્તારમાં અંગ્રેજી કાર્યાલયો પર સાહસિક હુમલા કર્યા, અને શસ્ત્રગાર, બસો તથા પોલીસ સ્ટેશન લૂંટ્યા હતા
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.