yakshagana-s-women-performers-take-the-stage-guj

Dakshina Kannada, Karnataka

Nov 04, 2025

મંચ પર છવાઈ ગયેલા યક્ષગાના મહિલા કલાકારો

કર્ણાટકના તુલુનાડુના આ સંગીતમય નૃત્ય નાટકના સૌથી પહેલા મહિલા કલાકારોમાં મૂકામ્બિકા વારમ્બળીની ગણના થાય છે. તેમની સફર આ કલા સ્વરૂપમાં મહિલાઓની આગેવાની હેઠળની મંડળીઓના આગમનને દર્શાવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Faisal Ahmed

હાલમાં કોસ્ટલ કર્ણાટકમાં/કર્ણાટકના દરિયા કિનારે આવેલ પોતાના વતન માલપે સ્થિત ફૈઝલ અહેમદ એક દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે. તેમણે અગાઉ મણિપાલ/મનીપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન સાથે કામ કર્યું હતું, ત્યાં તેમણે તુલુનાડુની જીવંત સંસ્કૃતિઓ પર દસ્તાવેજી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેઓ એમએમએફ-પારી ફેલો છે (2022-23).

Editor

Siddhita Sonavane

સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.