when-i-see-him-back-home-i-thank-the-tiger-guj

Yavatmal, Maharashtra

Nov 26, 2025

‘જ્યારે તેઓ સહીસલામત ઘરે પાછા ફરે છે, ત્યારે હું વાઘનો આભાર માનું છું’

યવતમાલના એક ડરી ગયેલા પશુપાલક, શંકર અત્રામ, ભલે તાજેતરમાં મારી નાખવામાં આવેલી ટી1 વાઘણથી બચવા માટે એક હાસ્યાસ્પદ અને કંગાળ ‘કવચ’ બનાવીને પહેરતા હોય, પણ હવે તેમના અને અન્ય ગ્રામજનો માટે સમસ્યા બીજી જગ્યાએથી આવેલા અને વિસ્થાપિત થયેલા વાઘોની હોઈ શકે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

જયદીપ હાર્દિકર નાગપુર સ્થિત વરિષ્ઠ પત્રકાર અને PARIના રોવિંગ રિપોર્ટર છે. તેઓ રામરાવ: ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ફાર્મ ક્રાઇસિસના લેખક છે. 2025 માં, જયદીપે "અર્થપૂર્ણ, જવાબદાર અને પ્રભાવશાળી પત્રકારત્વમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન" બદલ તેમજ એમના કામ દ્વારા "સામાજિક જાગૃતિ, કરુણા અને પરિવર્તન"ની પ્રેરણા આપવા બદલ તેમણે રામોજી એક્સેલન્સ એવોર્ડ્સ 2025 નો પત્રકારત્વમાં શ્રેષ્ઠતાનો પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.