welcoming-spring-the-warli-way-guj

Palghar, Maharashtra

Mar 27, 2025

વસંતનું સ્વાગત વારલીમાં

ઉનાળાની શરૂઆતમાં ઉજવાતો શિમગા મહારાષ્ટ્રના ઘણા સમુદાયો માટે એક ખાસ તહેવાર છે. અહીં વારલી આદિવાસીઓ તેને કેવી રીતે ઉજવે છે તેનું વર્ણન છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shani Eknath Sonavane

શની એકનાથ સોનાવણે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક ચિત્ર શિક્ષક છે. વારલી આદિવાસી કલાકાર અને ચિત્રકાર શનીએ મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં સહાયક કલા નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે.

Author

Mamta Pared

મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.

Editor

Medha Kale

મેધા કાલે પુણે માં રહે છે અને મહિલાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્ર કામ કરી ચુક્યા છે. તેઓ પારી (PARI) માટે અનુવાદ પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.