the-weight-she-carries-in-her-heart-guj

Hapur, Uttar Pradesh

Sep 03, 2025

સ્ત્રીઓના હૈયાનો ભાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશના હાપુર આસપાસનાં ગામડાઓમાં, દલિત મહિલાઓ ક્યારેક દિલાસો મેળવવા બીજી મહિલાઓ સાથે પોતાનું દુઃખ વહેંચે છે, પરંતુ તેમની મનની અંદર ચાલતી મૂંઝવણોને બીમારી નહીં, પણ નસીબનો ખેલ માનીને અવગણી દેવામાં આવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Varsha Prakash

વર્ષા પ્રકાશ એક સ્વતંત્ર લેખિકા, અનુવાદક, સંશોધક અને શિક્ષિકા છે. તેઓ દલિત-આદિવાસી સંઘર્ષ, જાતિ અને શિક્ષણના આંતરછેદ પર કાર્યરત છે. વર્ષા પ્રકાશ 2025નાં 'લાડલી મીડિયા ફેલો' છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Editor

Kavitha Iyer

કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.