the-tubri-competition-guj

Hāora, West Bengal

Sep 10, 2025

તુબરીની હરીફાઈ

પશ્ચિમ બંગાળના મકરદહ ગામનો પૂર્વન્નપારા સમુદાય દર વર્ષે સૌથી વધુ પ્રકાશિત અને સૌથી મોટી ‘તુબરી’ અથવા ફટાકડા-બત્તી બનાવવા માટે એક ‘પ્રતિયોગિતા’નું આયોજન કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Madhusree Mukerjee

મધુશ્રી મુખર્જી એક પત્રકાર અને લેખક છે. તેઓચર્ચિલ્સ સિક્રેટ વોર: બ્રિટિશ એમ્પાયર એન્ડ રેવેજિંગ ઓફ ઈન્ડિયા ડ્યુરિંગ વર્લ્ડ વોર II’ અને લેન્ડ ઓફ નેકેડ પીપલ: એન્કાઉન્ટર્સ વિથ સ્ટોન એજ આઈલેન્ડર્સજેવાં પુસ્તકોના લેખક છે. તેઓ એક ભૌતિકશાસ્ત્રી પણ છે અને સાયન્ટિફિક અમેરિકન મેગેઝિનના સંપાદક મંડળમાં સેવા આપી ચૂક્યાં છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.