the-skilled-sipar-makers-of-patna-guj

Patna, Bihar

Feb 28, 2025

પટનાના કુશળ સિપર સિપર બનાવનારા

શીશે કી સિપર (કાચની સિપર) બનાવવાથી માંડીને મોહર્રમના વાર્ષિક જુલુસ સુધી પહોંચાડવામાં ઘણા કલાકારો અને વિવિધ હસ્તકળાની પરંપરાઓ સામેલ છે — આ પરંપરા બિહારના પાટનગરના વિવિધ સમુદાયોમાં વહેંચાયેલી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ali Fraz Rezvi

અલી ફ્રાઝ રેઝવી એક સ્વતંત્ર પત્રકાર અને રંગમંચ કલાકાર છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.