the-resident-songwriter-of-lupungpat-guj

Gumla, Jharkhand

Apr 24, 2025

લુપુંગપાઠના આગવા ગીતકાર

ઝારખંડના શ્રદ્ધાનંદ અસુર ભાષામાં ગીતો લખે છે, જે તેમના સમુદાયની માતૃભાષા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Devesh

દેવેશ એક કવિ, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને અનુવાદક છે. તેઓ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં હિન્દી ભાષાના સંપાદક અને અનુવાદ સંપાદક છે.

Author

Shraddhanand Asur

શ્રદ્ધાનંદ અસુર, ઝારખંડના ગુમલા જિલ્લાના ગીતકાર છે અને અસુર તથા સાદરી ભાષાઓમાં ગીતો અને કવિતાઓ લખે છે.

Editor

Ritu Sharma

રિતુ શર્મા પારી માટે લુપ્તપ્રાય ભાષાઓનાં સિનિયર આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરે છે. તેમણે ભાષા વિજ્ઞાનમાં એમ.એ.નો અભ્યાસ કર્યો છે, અને ભારતમાં બોલાતી ભાષાઓને સંરક્ષિત અને પુનર્જીવિત કરવાની દિશામાં કાર્યરત છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.