the-poisoned-taps-of-peeragarhi-guj

New Delhi, Delhi

Apr 10, 2025

પીરાગઢીના ઝેરી નળ

દિલ્હીમાં, વિસ્તરી રહેલી મેટ્રો રેલના બાંધકામ કાર્યને કારણે ભૂગર્ભ પાઇપલાઇનો અને ગટરો તૂટી ગઈ છે. અહીંના રહેવાસીઓ, જેઓ મોટે ભાગે દૈનિક મજૂરો છે, તેમને દરરોજ પીવાનું પાણી ખરીદવા માટે 100 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Nitya Choubey

નિત્યા ચૌબે દિલ્હી સ્થિત ફ્રીલાન્સ મલ્ટીમીડિયા પત્રકાર છે. તેઓ મહિલા આરોગ્ય, દિલ્હીનાં શહેરી દૃશ્યો, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ પર રિપોર્ટિંગ કરે છે.

Editor

Kavitha Iyer

કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.