the-invisible-labour-of-dalit-fisherwomen-guj

Mayiladuthurai, Tamil Nadu

Jun 17, 2025

દલિત માછીમાર મહિલાઓનો અદૃશ્ય શ્રમ

બદલાતી આબોહવા પળૈયાર માછીમારી બંદર પરની દલિત અને અન્ય મહિલા કામદારોની આજીવિકાને ધીમે ધીમે છીનવી રહી છે, જેઓ ઝીંગા પકડવા માટે પાણીમાં માર્ગ શોધવામાં નિષ્ણાત છે. રાજ્ય સરકાર તરફથી મળતી મદદ ટૂંકા ગાળાની અને અપૂરતી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pradeep Elangovan

પ્રદીપ એલંગોવન એક અનુવાદક છે જેઓ ભૂસ્તરશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે. તેમને સ્વતંત્ર સિનેમામાં રસ છે અને હાલમાં તેઓ એક સમાચાર પોર્ટલ માટે અનુવાદક તરીકે કામ કરે છે.

Photographs

Pradeep Elangovan

પ્રદીપ એલંગોવન એક અનુવાદક છે જેઓ ભૂસ્તરશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે. તેમને સ્વતંત્ર સિનેમામાં રસ છે અને હાલમાં તેઓ એક સમાચાર પોર્ટલ માટે અનુવાદક તરીકે કામ કરે છે.

Photographs

Parimala

પરિમલા એક સમર્પિત શિક્ષીકા છે જેમને માછીમારી સમુદાયોનાં બાળકો સાથે કામ કરવાનો એક દાયકાથી વધુનો અનુભવ છે. તેમણે નાગપટ્ટિનમમાં સોશિયલ નીડ એજ્યુકેશન એન્ડ હ્યુમન અવેરનેસ (SNEHA) સાથે સહયોગ કર્યો છે અને તેઓ દક્ષિણ ફાઉન્ડેશન અને SNEHA સાથે ‘કોસ્ટલ ગ્રાસરૂટ્સ ફેલો' હતાં, જેમને પલાની કુમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

Editor

Kavitha Muralidharan

કવિતા મુરલીધરન એ ચેન્નાઇ નિવાસી સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે. પહેલા તેઓ ઇન્ડિયા ટુડે (તમિળ)ના તંત્રી અને એથીય પહેલા હિંદુ(તમિળ)ના રિપોર્ટિંગ વિભાગનું નેતૃત્વ કરી ચુક્યા છે. તેઓ PARIના વોલન્ટીયર છે.

Editor

Rajasangeethan

રાજાસંગીતન ચેન્નાઈ સ્થિત લેખક છે. તેઓ એક અગ્રણી તમિલ ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.