the-carnival-of-democracy-guj

Jalandhar, Punjab

Jul 07, 2025

લોકશાહીનો મેળો

2020-21 માં દિલ્હીના દરવાજે ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન લખાયેલી એક કવિતા લોકશાહીમાં પ્રતિકારની ભાવનાની ઉજવણી કરે છે. પંજાબના લોકકવિ સુરજીત પાતર દ્વારા લખાયેલ આ કવિતા અહીં અમે તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિરૂપે પ્રસ્તુત કરીએ છીએ. 11 મી મે, 2024 ના રોજ તેમનું અવસાન થયું છે

Illustration

Labani Jangi

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARIBhasha Team

પારીભાષા એ ભારતીય ભાષાઓનો એક એવો પ્રોગ્રામ છે જે પારીના લેખોના વિવિધ ભારતીય ભાષામાં થતા રિપોર્ટિંગના તેમજ અનુવાદના કામમાં મદદ પૂરી પાડે છે. અનુવાદની ભૂમિકા પારીની દરેક વાર્તામાં મહત્વની રહી છે. અમારા સંપાદકો, અનુવાદકો, અને સ્વયંસેવકોની ટુકડી દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે બધી વાર્તાઓ જે લોકો પાસેથી વાર્તા આવી છે એ તેમના સુધી પહોંચે.

Illustration

Labani Jangi

લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.