the-bangle-karigars-of-hyderabad-guj

Hyderabad, Telangana

Mar 17, 2025

હૈદરાબાદના મણિયારા

આ શહેરની લાખની બંગડીઓ જાણીતી છે, અને અખીલ અને હાજીલ એ બે ભાઈઓ હાથેથી બંગડી બનાવતા છેલ્લા થોડા મણિયારામાંથી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

અમૃતા કોસુરુ એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022 ના પારી ફેલો છે. તેઓ એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે અને 2024 ફુલબ્રાઈટ-નહેરુ ફેલો છે.

Editor

Siddhita Sonavane

સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.