switching-guns-for-umbrellas-guj

Kozhikode, Kerala

Oct 12, 2025

બંદૂકો છોડીને છત્રીઓ ઝાલી

એક સમયે સશસ્ત્ર બળવા માટે જેલમાં વર્ષો વિતાવનાર એક ઉગ્ર નક્સલવાદી, આજે ઉંમરના 90 ના દાયકામાં પહોંચેલા વૃદ્ધ આયિનૂર (ગ્રો) વાસુ છત્રીઓ બનાવીને વેચે છે. બંદૂકો છોડીને કાપડ હાથમાં લેનાર, અને નવેસરથી એક સામાન્ય જિંદગી શરુ કરવા માટે ક્રાંતિનો માર્ગ છોડનાર એક વ્યક્તિ માટે આ કામ આજીવિકા કરતાં વધુ ગૌરવ અને સ્વતંત્રતાનું પ્રતીક છે

Photographer

Praveen K

Photo Editor

Binaifer Bharucha

Video Editor

Shreya Katyayini

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

K.A. Shaji

કે.. શાજી કેરળ સ્થિત પત્રકાર છે. તેઓ માનવ અધિકારો, પર્યાવરણ, જાતિ, વંચિત સમુદાયો અને આજીવિકા પર લખે છે.

Photographer

Praveen K

પ્રવીણ કે કેરળના કોળિકોડમાં રહેતા એક સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટ છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Video Editor

Shreya Katyayini

શ્રેયા કાત્યાયિની પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ વિડિયો એડિટર છે. તેઓ પારી માટે ચિત્રાંકન પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.