sweating-to-make-the-sweet-flaky-soul-of-patna-guj

Patna, Bihar

Nov 10, 2025

પટનાના પકવાન બનવાવમાં પડતો પરસેવો

બિહારની રાજધાનીમાં બનતી દરેક સ્વાદિષ્ટ બાકરખાની, પપ્પા બિસ્કિટ અને ખાજામાં જીવંત રહેવાની એક કહાણી છુપાયેલી છે. આ કારીગર નાનબાઈઓની મહેનત અને કળાની કદર કરાતી નથી, તેમ છતાં પોતાની કળા અને પરંપરા પ્રત્યેની તેમની નિષ્ઠા અકબંધ છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ali Fraz Rezvi

અલી ફ્રાઝ રેઝવી એક સ્વતંત્ર પત્રકાર અને રંગમંચ કલાકાર છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Editor

Kavitha Iyer

કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Video Editor

Shreya Katyayini

શ્રેયા કાત્યાયિની પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ વિડિયો એડિટર છે. તેઓ પારી માટે ચિત્રાંકન પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.