દર ચાર વર્ષે, ગોંડ આદિવાસીઓ તેમના કુળદેવી-દેવતાઓને છત્તીસગઢના સેમરગાંવ ગામમાં યોજાતા એક મહોત્સવમાં લઈને આવે છે. આ અવસર પર તેઓ પોતાના પૂર્વજોને ભેટ-સોગાદ અર્પણ કરે છે, તેમનું માર્ગદર્શન માગે છે, અને ‘દિવંગત આત્માઓ’ને પણ એકબીજા સાથે હળવામળવા માટે એક મંચ પૂરું પાડે છે
પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.
See more stories
Translator
Kaneez Fatema
કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.