તમિલનાડુનો કૂવાગમ ઉત્સવ, જે આ વર્ષે 25 એપ્રિલે સમાપ્ત થાય છે, તે અસંખ્ય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેઓ અહીં ગીતો ગાવા, નૃત્ય કરવા, હૈયાફાટ રુદન કરવા અને પ્રાર્થના કરવા માટે આવે છે - પરંતુ આ બધાથીય વિશેષ, તેઓ અહીં સમાજના તિરસ્કારના ભય વિના, પોતાની સાચી ઓળખ સાથે મુક્તપણે જીવવા માટે આવે છે
રિતાયન મુખર્જી કલકત્તા-સ્થિત એક ફોટોગ્રાફર અને વરિષ્ઠ PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ ભારતના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
See more stories
Translator
Kaneez Fatema
કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.