પારી, એ ગોવાના કલંગુટ ગામના માછીમારો વિશે એક ડૉક્યુમેન્ટરી રજૂ કરે છે, જેમાં તેઓ કેવી રીતે પર્યટન અને ટ્રોલરો તેમનાં માછલાં હડપી ગયાં છે, શા માટે ઘણાંએ આ વ્યવસાય છોડી દીધો છે, અને કેવી રીતે કેટલાક માછીમારો હજુ પણ દરિયો ખેડવાનું ચાલુ રાખે છે - જેવા પ્રશ્નોની વાત કરે છે