shepherds-in-palamu-battling-climate-change-guj

Palamu, Jharkhand

Sep 18, 2025

બદલાતા હવામાન સામે સંઘર્ષ કરતા પલામુના ભરવાડો

આ વિસ્તારમાં વધતું તાપમાન અને સુકાતાં જળાશયો ઝારખંડના પશુપાલકો પર દબાણ વધારી રહ્યાં છે, જે દેશના આબોહવા માટે સૌથી વધુ સંવેદનશીલ રાજ્યોમાંનું એક છે. એક સમય હતો જ્યારે ગામમાં તેમના આગમન પર ઉત્સવ જેવો માહોલ રહેતો, પણ હવે તેમની હાજરીની કોઈ નોંધ પણ લેતું નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ashwini Kumar Shukla

અશ્વિની કુમાર શુક્લા ઝારખંડના રહેતા સ્વતંત્ર પત્રકાર છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, નવી દિલ્હીથી (2018-2019) સ્નાતક છે. તેઓ 2023 માટે પારી-એમ.એમ.એફ. ફેલો છે.

Editor

Deeptesh Sen

દીપતેશ સેન કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં PhDના વિદ્યાર્થી છે. 20મી સદીનું સાહિત્ય, મનોવિશ્લેષણ, સાંસ્કૃતિક અભ્યાસ અને રમતગમત તેમના રસના વિષયો છે. તેઓ એક કવિ છે, જેમની કૃતિઓ અગ્રણી અખબારો અને સામયિકોમાં પ્રકાશિત થઈ છે; તેમનું કવિતાઓનું પુસ્તક 'હાઉસ ઓફ સોંગ' 2017માં રાઇટર્સ વર્કશોપ દ્વારા પ્રકાશિત થયું હતું.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.