scoliosis-is-bending-young-Indias-spine-guj

Kolkata, West Bengal

Jul 04, 2025

યુવાન ભારતની કરોડરજ્જુને બેવડ કરતો સ્કોલિયોસિસ

લાખો યુવાન ભારતીયો એવી કરોડરજ્જુ સાથે જન્મે છે જે વળેલી હોય છે, જેના કારણે તેમની હરવા-ફરવાની ક્ષમતા છીનવાઈ જાય છે અને અસહ્ય પીડા થાય છે. આ રોગનું વહેલું નિદાન ખૂબ જ જરૂરી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

રિતાયન મુખર્જી કલકત્તા-સ્થિત એક ફોટોગ્રાફર અને વરિષ્ઠ PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ ભારતના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.