portrait-of-an-artist-as-professor-guj

Madurai, Tamil Nadu

Jul 26, 2025

એક કલાકારી પ્રોફેસર

જન્મથી જ જ્ઞાતિના વાડામાં કેદ થયેલા અને પોતાના નસીબમાંથી છૂટવા માટે મરણિયા પ્રયાસ કરતા એક દલિત લોક કલાકાર શિક્ષણનો સહારો લે છે, પણ અંતે પાછા એ જ જાળમાં ફસાઈ જાય છે. તેમના અવિરત સંઘર્ષની ગાથા રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મ

Translator

Faiz Mohammad

Documentary

Aayna

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Documentary

Aayna

આયના વિઝ્યૂઅલ સ્ટોરીટેલર અને ફોટોગ્રાફર છે.

Video Editor

Himanshu Chutia Saikia

હિમાંશુ ચુટિયા સૈકિયા, હાલમાં મુંબઈ સ્થિત, આસામના એક સ્વતંત્ર દસ્તાવેજી ફિલ્મ નિર્માતા, ફિલ્મ સંપાદક અને સંગીતકાર છે. તેઓ 2021ના પારી ફેલો છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.