Chhotaudepur, Gujarat •
Jul 20, 2025
Author
Vanita Valvi
વનિતા વલવી છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામમાં આદિવાસી એકેડેમીમાં આવેલી વસંત શાળામાં શિક્ષિકા છે.
Video
Vikesh Rathawa
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કોરજ ગામના વિકેશકુમાર રાઠવા તેજગઢમાં આદિવાસી એકેડેમી સાથે કામ કરતા પ્રકાશિત લેખક છે. તેજગઢ સ્પીચ મ્યુઝિયમમાં ઊભું કરવમાં મદદ કરતા ઓડિયો, વિડિયો, ફોટો અને સાહિત્ય આર્કાઇવ્સ દ્વારા તેઓ આદિવાસીઓના અવાજને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં મદદ કરે છે. આદિવાસી સંસ્કૃતિ અને સંગ્રહાલયના અભ્યાસમાં રસ ધરાવતા વિકેશકુમારે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયામાં પણ યોગદાન આપ્યું છે.
Editor
Pratishtha Pandya
Translator
Maitreyi Yajnik