performing-ramkatha-in-a-changed-ayodhya-guj

Faizabad, Uttar Pradesh

Jul 28, 2025

બદલાયેલી અયોધ્યામાં ગુંજતી રામકથા

દશેરાના મહિનામાં, કલાકારોની આ સાધારણ રામકથા મંડળી એક મંચ પરથી બીજા મંચ પર દોડધામ કરે છે, અને પછી પાછી પોતપોતાના રોજિંદા કામે લાગી જાય છે; ભલેને આ મહાકાવ્યની ગાથા સમકાલીન રાજકારણના વમળમાં કેમ ન ઘેરાઈ ગઈ હોય

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Joydip Mitra

જોયદીપ મિત્રા કલકત્તા સ્થિત એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે, જેઓ સમગ્ર ભારતના લોકો, મેળા અને તહેવારોનું દસ્તાવેજીકરણ કરે છે. તેમનું કાર્ય ‘જેટવિંગ્સ’, ‘આઉટલુક ટ્રાવેલર’, અને ‘ઇન્ડિયા ટુડે ટ્રાવેલ પ્લસ’ સહિત વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયું છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.