one-seed-at-a-time-guj

Yavatmal, Maharashtra

Mar 08, 2025

એક સમયે એક બીજ

મહારાષ્ટ્રના કૃષિસંકટનો સામનો કરી રહેલા પ્રદેશોમાં વંચિત મહિલા ખેડૂતો પરંપરાગત ખોરાક અપનાવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 8 મી માર્ચ, 2025 નિમિત્તે એક પારી ફિલ્મ

Translator

Maitreyi Yajnik

Text Editor

PARI Desk

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Kavita Carneiro

કવિતા કાર્નેઈરો પુણે સ્થિત એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા છે, તેઓ છેલ્લા એક દાયકાથી સામાજિક પ્રભાવવાળી ફિલ્મો બનાવી રહ્યા છે. તેમની ફિલ્મોમાં ઝફર એન્ડ તુડુ નામની રગ્બી ખેલાડીઓ પરની ફીચર-લેન્થ (લાક્ષણિક ફીચર ફિલ્મ જેટલી લંબાઈની) દસ્તાવેજી ફિલ્મનો સમાવેશ થાય છે અને તેઓની છેલ્લામાં છેલ્લી ફિલ્મ કાલેશ્વરમ વિશ્વના સૌથી મોટા ઉદ્દવહન સિંચાઈ યોજના (લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટ) વિષે છે.

Text Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.