આંધ્રપ્રદેશના નંદીવાડા મંડળના અંકેન્નાગુડેમ ગામના દલિત ખેતમજૂરોની ખેતીની જમીનને માછલીનાં તળાવોમાં રૂપાંતરિત કરવાના કારણે રોજગારી ઓછી થઈ રહી છે. આને કારણે પણ તેમની આવક ઘટી રહી છે અને પરિસ્થિતિ કફોડી બની રહી હોવાથી વધુમાં વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે