no-light-at-the-end-of-the-Bihar-jobs-tunnel-guj

Rohtas, Bihar

Jun 28, 2025

પેટ માટે પરદેશ: બિહારના મજૂરોની વ્યથા

દેશભરમાં ચાલી રહેલા મોટા બાંધકામ પ્રોજેક્ટ્સ, બિહારના સુશીલ વિશ્વકર્મા જેવા પ્રવાસી મજૂરોને આકર્ષે છે. જેમની પાસે પૂરતી આવક મેળવવા માટે રાજ્યની બહાર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2025ના પારી તક્ષશિલા ફેલો છે, અને અગાઉ 2022ના પારી ફેલો હતા. તેઓ બિહાર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને પોતાની વાર્તાઓમાં વંચિત સમુદાયોને આવરી લે છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.