આપણા દેશનો વ્યથિત કરવાવાળો ને છતાંય આશાસ્પદ વર્તમાન અને વિવાદાસ્પદ ઇતિહાસ એકબીજા સાથે જોડાયેલા લાગે છે અને એક કવિની કવિતામાં આપણી પૌરાણિક કથાઓ દ્વારા એ બંનેને વણી લેવામાં આવે છે
અંશુ માલવીયા અલાહાબાદ સ્થિત હિન્દી કવિ છે, જેમના ત્રણ પ્રકાશિત કવિતા સંગ્રહો છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકર પણ છે, જે શહેરીમાં ગરીબ અને અનૌપચારિક ક્ષેત્રના કામદારો સાથે, તેમજ સંયુક્ત વારસાના વિષયો પર કામ કરે છે.
See more stories
Illustration
Mohan
મોહન મુંબઈ સ્થિત ફ્રીલાન્સ ચિત્રકાર અને લેખક છે.
See more stories
Editor and Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.