ઓડિશાના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા ખેડૂતો, મજૂરો અને ભરવાડો કામ કરતી વખતે નાજુક રીતે વણાયેલી ‘વરસાદી ટોપીઓ’ પહેરે છે. આ ટોપીઓ આદિવાસીઓ બનાવે છે અને નાના વેપારીઓ લાંબા અંતર સુધી સાયકલ પર લઈ જઈને વેચે છે
પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.
See more stories
Translator
Kaneez Fatema
કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.