kuruba-shepherds-lose-their-security-blanket-guj

Belgaum, Karnataka

Oct 27, 2025

કુરુબા ભરવાડોના ધાબળામાં કાણાં

કર્ણાટકના કુરુબા ભરવાડ સમુદાયના લોકો વર્ષોથી પોતાના ખડતલ દખ્ખણી ઘેટાંને ચરાવવા માટે મહિનાઓ સુધી લાંબી મુસાફરી કરતા આવ્યા છે. પરંતુ હવે તેમના પશુઓના ખાતર અને ઊનની ઘટતી માંગને કારણે, ઘણા લોકો આવકના બીજા સ્ત્રોતો શોધી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Prabir Mitra

પ્રબીર મિત્રા એક જનરલ ફિઝિશિયન અને લંડન, યુકેના રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સના ફેલો છે. તેઓ રોયલ ફોટોગ્રાફિક સોસાયટીના સહયોગી અને ભારતના ગ્રામીણ સાંસ્કૃતિક વારસામાં રસ ધરાવતા ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.