kantha-more-than-just-a-running-stitch-guj

North 24 Parganas , West Bengal

Dec 09, 2025

કાંથા એ ખાલી સાદો ટાંકો નથી

પશ્ચિમ બંગાળમાં કાંથા કારીગર તરીકે કામ કરતી મહિલાઓ તેમની ઝીણવટભરી સોયકામની કળા, તેના ભૂતકાળ અને ભવિષ્ય પર પ્રકાશ ફેંકે છે

Student Reporter

Nikita Bose

Photo Editor

Binaifer Bharucha

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Nikita Bose

નિકિતા બોઝ અશોકા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીનાં ચોથા વર્ષનાં વિદ્યાર્થી છે. તેઓ પશ્ચિમ બંગાળના કોલકાતાનાં વતની છે અને વાતચીત, વાર્તાઓ અને વર્ણનો દ્વારા ઓળખના પ્રશ્નોને શોધવામાં ઊંડો રસ ધરાવે છે. તેમણે 2024ના ઉનાળામાં પારી સાથે ઇન્ટર્નશિપ કરી હતી.

Editor

Dipanjali Singh

દીપાંજલિ સિંઘ પીપલ્સ આર્કાઇવ્ઝ ઑફ રૂરલ ઈન્ડિયાના સિનિયર આસિસ્ટન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંશોધન અને દસ્તાવેજીકરણનું કામ પણ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.