iswaraya-takes-centre-stage-guj

Vellore, Tamil Nadu

Apr 08, 2025

ઐશ્વર્યા મંચનું સુકાન હાથમાં લે છે

ઐશ્વર્યા વેલ્લૂર જિલ્લાના ગૌરવ અને આદરપૂર્ણ જીવન જીવવા માગતા એક તિરુણંગઈ અથવા પરલૈંગિક મહિલા છે. તમિળનાડુમાં એક સફળ નાટક મંડળી શરૂ કરવા અને ચલાવવા માટેના તેમના આજે પણ ચાલી રહેલા સંઘર્ષની અહીં વાત છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Poongodi Mathiarasu

પૂંગોડી મતિઆરસ તમિળનાડુના એક સ્વતંત્ર લોક કલાકાર છે અને ગ્રામીણ લોક કલાકારો અને એલજીબીટીકયુઆઈએ+ સમુદાય સાથે નજીકથી કામ કરે છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Photographs

Akshara Sanal

અક્ષરા સનલ ચેન્નાઈ સ્થિત એક સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટ છે, અને લોકોની સાથે સંબંધિત વાર્તાઓનું દસ્તાવેજીકરણ કરવામાં રસ ધરાવે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.