in-indore-printing-on-thin-margins-guj

Indore, Madhya Pradesh

Jun 24, 2025

ઈન્દોરમાં: નફાની પાતળી ધાર પર ટકેલું છાપકામ

અબ્દુલ હલીમ ત્રીજી પેઢીના હેન્ડ બ્લોક પ્રિન્ટર છે. દેશભરના ઘણા કારીગરોની જેમ, નકલી ઉત્પાદનોથી તેમની કમાણી ઓછી થઈ રહી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Arunima Mandwariya

અરુણિમા મંડવારિયા સોનીપતની અશોકા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનાં સ્નાતકની વિદ્યાર્થીની છે. તેમને ભારતીય કાપડ, પરંપરાગત વણાટ અને છાપકામની તકનીકોમાં રસ છે. તેઓ કારીગરોના જીવનને સમજવા અને દસ્તાવેજીકરણ કરવા તથા તેમની કળા, શ્રમ અને જીવંત અનુભવો વિશે લખવા ઈચ્છે છે.

Editor

Siddhita Sonavane

સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.

Editor

Swadesha Sharma

સ્વદેશ શર્મા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સંશોધક અને કન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંસાધનો તૈયાર કરવા/નું દસ્તાવેજીકરણ કરવા માટે સ્વયંસેવકો સાથે પણ કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.