in-bihar-dead-adivasis-tell-their-tales-guj

Jamui, Bihar

Oct 16, 2025

બિહારમાં: ‘મૃત’ આદિવાસીઓ પોતાની વ્યથા કહે છે

બિહારમાં મતદાર યાદીઓના તાજેતરના વિશેષ સઘન સુધારણા (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન - SIR) અભિયાનમાં ઘણા આદિવાસી મતદારોનાં નામ ‘મૃત’ તરીકે નોંધીને કાઢી નાખવામાં આવ્યાં છે. તેમને ફક્ત મતદાનનો અધિકાર ગુમાવવાની જ ચિંતા નથી, પરંતુ જે સરકારી યોજનાઓના લાભો પર તેઓ નિર્ભર છે, તે પણ છીનવાઈ જવાનો ભય તેમને સતાવી રહ્યો છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે તક્ષશિલા-પારી સિનિયર ફેલોશિપ (2025)ના પ્રથમ પ્રાપ્તકર્તા છે. તેઓ બિહારમાં સ્થિત ફ્રીલાન્સ પત્રકાર છે, જ્યાં તેઓ વંચિત સમુદાયોને આવરી લે છે. ઉમેશ 2022માં પારી ફેલો હતા.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.