in-amritsar-district-a-flood-of-challenges-guj

Amritsar, Punjab

Sep 27, 2025

અમૃતસર જિલ્લામાં: પડકારોના પૂર

અમૃતસર જિલ્લાના ગામડે ગામડે આવેલા ઘરો અને ખેતરો પૂરની ભયંકર તારાજીનો સામનો કરી રહ્યા છે. ખેતમજૂરો પોતાની રોજીરોટીને લઈને ચિંતામાં ગરકાવ છે, કારણ કે તેમની આજીવિકા જમીનમાં એકરો સુધી ફેલાયેલા કાદવ અને પૂરના પાણી નીચે દટાઈ ગઈ છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Arshdeep Arshi

અર્શદીપ અર્શી ચંદીગઢ સ્થિત સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે અને તેમણે ન્યૂઝ18 પંજાબ અને હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે કામ કર્યું છે. તેમણે પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. ફિલ કર્યું છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.