husn-aras-small-world-of-goats-and-hopes-guj

Sitamarhi, Bihar

Jul 07, 2025

નાનકડા વાડામાં પુરાયેલી મોટી આશાઓ

બિહારના બારી ફુલવરિયા ગામમાં, હુસ્ન આરા, એક જમીન વિહોણાં મજૂર, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બકરીઓ અને મરઘીઓ પાળે છે. જોકે, તેઓને આશા હતી કે તેમનાં બાળકો, જે હવે મોટાં થઈ ગયાં છે, તેઓ મહેનત કરીને પરિવારને સારા દિવસો દેખાડશે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Qamar Siddique

કમર સિદ્દીકી પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં ઉર્દૂ ભાષાના અનુવાદ સંપાદક છે. તેઓ દિલ્હી સ્થિત પત્રકાર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.