homeward-bound-from-bombay-to-baptail-guj

Dakshin Dinajpur , West Bengal

Sep 23, 2025

બોમ્બેથી બાપતૈલ: ઘર વાપસીની વાત

એક બહેતર જિંદગીની શોધમાં જે ઘરને એક દાયકા પહેલાં છોડી દીધું હતું, ત્યાં પાછા ફરવાની અને ભરયુવાનીમાં પારકા મુલકમાં પગ માંડવામાં નવીન ઠાકુરના સંઘર્ષ, સંકલ્પ અને (શહેર પ્રત્યેના) મોહભંગની આ વાર્તા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Subhankar Sarkar

શુભાંકર સરકારે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાંથી બંગાળી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી છે અને કલાનાં વિવિધ માધ્યમો સાથે કામ કરવાનો અને તેનો પ્રયોગ કરવાનો તેમનો રસ છે. તેઓ 2025ના PARI-MMF ફેલો છે.

Editor

Smita Khator

સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.